બેસીલસ યુરિન્જીનેસીસ પ્રોટીન ક્રીસ્ટલ બનાવે છે જે કીટનાશક પ્રોટીન ધરાવે છે. આવું પ્રોટીન :

  • A

    વાહક બેક્ટેરીયમને મારતુ નથી કે જે પોતે જ તેનાથી પ્રતિરોધક છે.

  • B

    કીટકનાં મધ્યાંત્રના અધિચ્છદ કોષ સાથે જાડાઈને અંતે તેનાં મૃત્યુને પ્રેરે છે.

  • C

    તે ઘણા બધા જનીન ધરાવે છે. ક્રાય જનીનનો પણ સમાવેશ કરતાં

  • D

    કીટકનાં અદ્યાંત્રમાં આવેલ એસીડ $p$$H$ થી સક્રિય થાય છે.

Similar Questions

વનસ્પતિઓ, બેકટેરિયા, ફુગ તથા પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે ફેરફારીત કરવામા આવ્યા હોય તેને $11$ શું કહે છે ?

તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડનાર સજીવ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

$Bt $ કપાસના કેટલાક લક્ષણો :-

યોગ્ય જોડકા જોડો :

વિભાગ $- I$ વિભાગ $- II$
$(a)$ બેસિલસ થુરિન્જિએન્સિસ $(1)$ સુત્રકૃમિ
$(b)$ મેલોઈડગાઈન ઈનકોગ્નિશિયા $(2)$ $Cry$ પ્રોટીન
$(c)$ એગ્રોબેક્ટરિયમ $(3)$ જનીન ઈજનેરી ઈન્સ્યુલિન
$(d)$ ઈ.કોલાઈ $(4)$ $Ti$ પ્લાઝમિડ

ક્રાય એ કટિકોના કયા કોષો સાથે જોડાઈ તેમા છીદ્રો ઉત્પન્ન કરે છે ?