$Mr. X $ દહીં ખાઈ રહ્યા છે.તો આ ખોરાક માટે આખી આહાર શૃંખલામાં તેમનું સ્થાન .......તરીકે ગણવામાં આવે છે.
પ્રથમ પોષણ સ્તર
બીજુ પોષણ સ્તર
ત્રીજુ પોષણ સ્તર
ચોથું પોષણ સ્તર
“નિવસનતંત્રમાં જુદાં જુદાં પોષકસ્તરોમાં શક્તિનું વહન એકમાર્ગી અને અયકીય છે.” વર્ણવો.
દ્વિતીય ઉત્પાદકતા એટલે, આના દ્વારા, નવા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર -
ઉચ્ચતર પોષકસ્તર ઉપર આવેલા પ્રાણીઓને ઓછા પ્રમાણમાં શક્તિ મળે છે. આ વિધાનની ચર્ચા કરો.