નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહનો અહેવાલ આપો.
નીચેની આહાર શૃંખલામાં શક્ય કડી ઓળખો.
વનસ્પતિ $\to$ કીટક $\to$ દેડકો $\to$ $A$ $\to$ સમડી .
દ્વિતીય ઉત્પાદકતા એટલે, આના દ્વારા, નવા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર -
તળાવમાં દ્વિતીય પોષકસ્તર એ.......
મૃત આહાર શૃંખલાને કેટલા પોષક સ્તરોમાં વિભાજીત કરી શકાય
$A$- તીતીઘોડાનો સમાવેશ પ્રાથમિક ઉપભોગીઓમાં થાય છે.
$R$ - માછલીઓ અને પક્ષીઓનો સમાવેશ ઉચ્ચ માંસાહારીમાં થાય છે.