કવેરક્સ જાતિ ........પ્રભાવી ઘટક છે.
ક્ષુપ જંગલો
વરસાદી ઉષ્ણકટીબંધ જંગલો
સમશીતોષ્ણ ખરાઉ જંગલો
પહાડ પરનાં જંગલો
$IUCN$ દ્વારા બનાવાતા રેડ લિસ્ટ પ્રમાણે લાલ પાડાનો (એથુરસ ફજેન્સ) સમાવેશ શેમાં થાય?
ભારતમાં નીચેનામાંથી સૌથી વધુ જનીન વિવિધતા શેમાં જોવા મળે છે?
ગ્રીન બૂક .........ધરાવે છે.
જૈવ-વિવિધતા શબ્દ $........$ દ્વારા આપવામાં આવ્યો.
નોર્મન મેયર્સ દ્વારા આજ સુધીના જૈવવિવિધતા યુક્તના તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો $(Hot\,spots)$ વિશ્વમાં કેટલાં