જીવનપધ્ધતિનું અતિવ્યાપન .........દર્શાવે છે.
બે જાતિઓ વચ્ચે એક કરતા વધારે સ્ત્રોતની વહેચણી
બે જાતિઓવચ્ચે સહોપકારિતા
બે જાતિઓ વચ્ચે સક્રીય સહકાર
સરખા યજમાન પર બે અલગ પરજીવી
$1920$ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલ ફાફડાથોરે ત્યાં લાખો હેકટર પ્રક્ષેત્રમાં ઝડપથી ફેલાઈને તબાહી મચાવેલી છેવટે, તેનું નિયંત્રણ કોના દ્વારા કરવામાં આવ્યું ?
જંતુ કીટકોના પ્રબંધની જૈવિક નિયંત્રણપદ્ધતિ પાછળ રહેલો પરિસ્થિતિકીય સિદ્ધાંત શું છે?
પરભક્ષણનું કાર્ય કયું છે?
નીચેનામાંથી પરરોહી વનસ્પતિને ઓળખો.