એક જ વસવાટમાં વનસ્પતિઓની નીચેનામાંથી કોની સાથે સ્પર્ધા વધુ જોવા મળતી નથી ?
તૃણાહારી
માંસાહારી
મિશ્રાહારી
એક પણ નહિં
નીચે આપેલ ઉદાહરણ સ્પર્ધાનું નથી.
અસંગત વિકલ્પ પસંદ કરો.
પરોપજીવીની કઈ લાક્ષણીકતા સજીવો પર થતી નથી.