પોષક સ્તર ...........દ્વારા બને છે.
ફક્ત વનસ્પતિ
ફક્ત માંસાહારી
ફક્ત પ્રાણીઓ
આહાર શૃંખલામાં જીવોના જોડાણથી
તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા
નિવસનતંત્રમાં ઉર્જાનો સ્ત્રોત ...........છે.
નીચેના પૈકી ક્યું સજીવ વનસ્પતિ દ્રવ્યને પ્રાણી દ્રાવ્યમાં રૂપાંતરિત કરે છે?
દ્વિતીય ઉત્પાદકતા એટલે ...