આણ્વિય જીવવિજ્ઞાન એ .......નો અભ્યાસ છે?
રચના,કાર્યો તથા કોષનાં પ્રજનન
જૈવિક અણુનો દૈહિક જૈવ રાસાયણિક અભ્યાસ
માઈક્રોસ્કોપ હેઠળ પેશીનો અભ્યાસ
જીવનની ચયાપચય ક્રિયા
$DNA$ સ્વયંજનનો ગુણધર્મ .....પ્રકારનો છે.
$RNA$ મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે ?
નીચેનામાંથી કયો $RNA$ પ્રાણીકોષમાં સૌથી વિશેષ હોવો જોઈએ?
$m - RNA$ માં કેટલા ન્યુક્લિઓટાઈડની શૃંખલા દ્વારા એમિનો એસિડ માટેનાં જનીન સંકેત બને છે ?
નીચે પૈકીનું કયુ વિધાન સાચું છે?