બેક્ટેરિયામાં $AUG$ સંકેત ........માટે આધારિત હોય છે.
ગ્લાયસીન
મિથિયોનીન
$N$ -ફાર્માઈલ મિથિઓનીન
એલેનીન
ઇ.કોલાઈમાં $DNA$ ની લંબાઈ
નીચેનામાંથી કયો $RNA$ પ્રાણીકોષમાં સૌથી વિશેષ હોવો જોઈએ?
કોષમાં કુલ કેટલા ભાગમાં $r - RNA$ ની હાજરી છે ?
આપેલ આકૃતિ કઈ ક્રિયા દર્શાવે છે ?
$SSBP$ નું પુરૂનામ શું છે ?