નીચેનામાંથી કયું જોડકું સાચું છે?
રેસર્પિન - ટ્રાન્કવીલાઇઝર
કોકેઇન - ઓપિએટીક નાર્કોટિક (નશાકારક)
મોર્ફિન - હેલ્યુસિનોજેનીક (ભ્રમ ઉત્પન્ન કરતું)
ભાંગ - એનાલ્જેસિક (વેદનાહર)
$HIV$ માં પ્રોટીનનું આવરણ અને જનીનદ્રવ્ય કેવા પ્રકારનું છે?
$AIDS$ વાયરસમાં પ્રોટીન આવરણ અને જનીનદ્રવ્ય તરીકે ........ હોય છે.
$NACO$ નું પૂર્ણ નામ આપો :
બીજી પેઢીની રસીઓ કઈ છે?
માઈક્રોસ્પોરમ, ટ્રાઈકોફાયટોન અને એપીડફાયટોન પ્રજાતિનાં રોગકારકો ..... માટે જવાબદાર છે.