એકકોટરીય પરાગાશય એ કયા કુળમાં જોવા મળે છે?
માલ્વેસી
લિલિએસી
બ્રાસીકેસી
એસ્ટરેસી
ક્રુસીફેરી વનસ્પતિનો જરાયુ વિન્યાસ .....છે.
બ્રાસીકેસીમાં જરાયુવિન્યાસ ......પ્રકારનો છે.
ફેબસી કુળ કોની સાથે સબંધ ધરાવે છે?
જરાયુવિન્યાસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કમ્પોઝીટી કુળનાં પુષ્પો અને પુંકેસર .....હોય છે.