.........માં સ્તબક પ્રકારનો પુષ્પવિન્યાસ જોવા મળે છે.
ક્રુસીફેરી
લિલિએસી
કમ્પોઝીટી
સોલેનેસી
કયા કુળમાં ચતુઅવયવી અવસ્થા જોવા મળે છે?
પતંગિયાઆકારના દલચક, એક સ્ત્રીકેસરી બીજાશય અને અનિયમિત પુષ્પો ક્યાં કુળમાં જોવા મળે છે?
દ્વિગુચ્છી પુંકેસર .........માં જોવા મળે છે.
ટેટ્રાડાયનેમસ પરાગરજ ……….. માં જોવા મળે છે.
પેપીલીઓનેટમાં ધ્વજક .......હોય છે.