રેસપિન, મોર્ફિન, ક્વિનાઇન .....માંથી મેળવવામાં આવે છે.
પ્રકાંડ, મૂળ, પર્ણ
મૂળ, આવરણ, છાલ
છાલ, મૂળ, આવરણ
મૂળ, મૂળ, છાલ
કઈ બિમારીમાં વાયુકોષ્ઠ અને શ્વાસવાહીકાઓમાં પ્રવાહી એકઠું થાય છે ?
મુક્ત અવસ્થામાં વાઇરસ કઈ પરિસ્થીતિમાં જીવે છે ?
વાઈરસ જન્ય રોગો માટે આપેલા વિધાનો વાંચો અને ખોટા વિધાનોને અલગ તારવો.
$(1)$ $HIV$ વાઈરસ જે પહેલા $HTLV$ તરીકે ઓળ ખાતો તે ચેપી રોગ દર્શાવે છે.
$(2)$ હડકવા માટે જવાબદાર રેબીસ વાઈરસ કૂતરાની લાળરસમાં સ્થાન પામે છે.
$(3)$ ગાલપચોળીયું એ ઊપકર્ણ ગ્રંથીમાં વાઈરસની અસરથી થાય છે.
$(4)$ હર્પિસ સીપ્લેક્ષ વાઈરસ એ જનનાંગીય હર્પીસ રોગ દર્શાવે છે.
$(5)$ નાઈઝેરીયા ગોનોરી દ્વારા ગોનોરીયા રોગ થાય છે.
$(6)$ ડેન્ગ્યુ એ વાઈરસ જન્ય રોગ છે