ફિકસ $(Ficus)$ માં જોવા મળતો પુષ્પવિન્યાસ .........તરીકે ઓળખાય છે.
કટોરિયા
નિલમ્બ શુકી
ઉદુમ્બરક
ઉદુમ્બર
મિમોસ પુદિકા $(Mimosa\,\, pudica)$ માં જરાયુવિન્યાસઃ-
ભૂમધ્યાવરણ ફળ .........છે.
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જણાવો :
સોલેનેસી : કક્ષીય પુષ્પવિન્યાસ :: ફેબેસી : .....
નીચે આપેલી આકૃતિને ઓળખો.
સ્તબક પુષ્પવિન્યાસ ........માં જોવા મળે છે.