કિવનાઇન ઔષધ ...... માંથી મેળવવામાં આવે છે.
સિન્કોનાનાં પ્રકાંડની છાલ
સિન્કોનાનાં મૂળની છાલ
રાઉવોલ્ફિયાનાં પ્રકાંડની છાલ
રાઉવોલ્ફિયા મૂળની છાલ
આપેલ આકૃતિ એ કયો રોગ દર્શાવે છે?
આપેલા વિધાનો ધ્યાનથી વાંચો અને સમજો. તેમાંથી ખોટા વિધાનોને ઓળખો.
$(1)$ $AIDS$ રોગમાં $CD4$ કોષોનું પ્રમાણ વધે છે
$2)$ મેલીગનન્ટ કેન્સરની ગાંઠ અસાધ્ય ગાંઠ છે
$(3)$ ન્યૂમોનીયા એ જીવલેણ રોગ છે
$(4)$ એલર્જીમાં દમ (અસ્થમાં) થઈ શકે છે
$(5)$ એન્ટીબોડી એ $\gamma -$ ગ્લોબ્યુલીન પ્રોટીનનાં બનેલા છે
$NGO$ નું પૂર્ણ નામ આપો :
વૈશ્વિક માધ્યમે સ્ત્રીઓમાં સૌથી વધુ કયાં પ્રકારનું કેન્સર જોવા મળે છે?
ચેપી રોગ કયો છે?