માનવીના શરીર પર નીકોટીનની શું અસર થાય છે?
એડ્રીનલિન મુક્ત કરે છે અને તેથી હદયના ધબકારા અને રૂધિરનું દબાણ વધે છે.
ઉર્મિવેગનું વહન અને સ્નાયુ સંકોચન ઉત્તેજે છે.
ગર્ભની વૃદ્ધિ અવરોધે છે.
ઉપરોક્ત બધા જ
આપેલ છોડ એ કઈ વનસ્પતિ દર્શાવે છે?
આપેલ અસરો શાના કારણે થાય?
- ફેફસાનું કેન્સર
- બ્રોન્કાઈટીસ
- જઠરીય ચાંદા
- એમ્ફીઝેમા
શું તમે વિચારી શકો છો કે મિત્રો આલ્કોહૉલ ડ્રગ્સનું સેવન કરતા હોય? જો હા હોય તો તેને તેણીને તેના સેવનથી કેવી રીતે રક્ષિત કરી શકશો?
નીચેનામાંથી અસંગત લાક્ષણીકતાને ઓળખો.
ભાંગ અને ગાંજો વનસ્પતિનાં કયા ભાગમાંથી મેળવાય છે?