રેસર્પિનને ...... માંથી મેળવવામાં આવે છે.
અસાફોટીડા
રાઉવોલ્ફિયા સર્પેન્ટિના
કુરકુમા લોન્ગા
પાપાવર સોમ્નીફેરમ
નિકોટીનનું વધુ સેવન એ કયાં અંતસ્ત્રાવનું નિર્માણ પેરી શકે?
vaccination માં ..... શરીરમાં દાખલ કરાય છે.
ડેલ્ટા $-9-THC$ લેવાથી નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળે છે?
હાથીપગામાં પુખ્ત કૃમિ કેટલા સમય જીવે છે ?
મચ્છરમાં પ્લાઝમોડિયમના સંપૂર્ણ જીવનચક્રનો તબકકો કેટલો છે?