એન્ટમીબા હિસ્ટોલાઈટીકાનાં ચેપનાં સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

  • A

    માનવોનું પ્રજવ પરજીવી છે

  • B

    કબજીયાત અને પેડુમાં દુખાવો થાય છે

  • C

    માનવનાં નાના આંતરડાનો પરોપજીવી છે

  • D

    ચેપગ્રસ્ત વ્યક્તિનાં મળમાંથી પરોપજીવીનું વહન ખોરાક સુધી યાંત્રીક વાહક-માખી દ્વારા થાય છે

Similar Questions

એન્ટિબોડી કોના મહાઅણુઓ છે?

કોણે આરોગ્યની સારી પ્રકૃતિ પરિપકલ્પનાને થર્મોમીટરની મદદથી શ્યામપિત્ત ધરાવતા વ્યકિતનું સામાન્ય દૈહિક તાપમાન દર્શાવીને નકારી કાઢી?

વૈશ્વિક માધ્યમે સ્ત્રીઓમાં સૌથી વધુ કયાં પ્રકારનું કેન્સર જોવા મળે છે?

ડાયપેડેસીસ એટલે શું?

નીચે આપેલ પૈકી કયું કિરણ $DNA$  ને ઇજા કરે છે ?