નીચેનામાંથી કયું એપિયમ આલ્કલોઇડ સરળ સ્નાયુનાં વિકોચન માટે વપરાય છે?
પાપાવેરીન
નોસ્કેપાઇન
નાર્સિન
કોઇપણ કે બધા
આપેલ વિધાનોમાંથી સંગત ઘટના ઓળખો.
પ્લાઝમોડિયમનું કયું સ્વરૂ૫ માનવમાં દાખલ થાય છે ?
વ્યક્તિગત તેમજ જનસમુદાય સ્વચ્છતા જાળવવી એ ચેપી રોગોના અટકાવ માટે જરૂરી છે. યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
શરીરમાં પ્રવેશ્યા પછી $HIV$ કયા કોષમાં પ્રવેશે છે ?