પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?
સ્વપ્રતિકારકતા પ્રતિચાર
કોષ(આધારિત) પ્રતિકારક્તા પ્રતિચાર
અંતઃસ્ત્રાવી પ્રતિકારકતા પ્રતિચાર
દેહધાર્મિક પ્રતિકારકતા પ્રતિચાર
મેલેરીયાનાં દર્દીનું લક્ષણ બરોળની અતિવૃદ્ઘિ છે તે શેના કારણે થાય છે?
કઇ ઔષધ દ્ઘારા ગર્ભપાત થવાની શકયતાને ઘટાડી શકાય છે?
કોના અપરિપક્વ ફળના ક્ષીરમાંથી અફીણ મળે છે?
કેફીન એમ્ફીટેમાઈન અને કોકેન શું છે?
પ્રાચીન ભારતમાં કોણ પ્રથમ વૈદ્ય (દાક્તર) હતા. જેમણે પાચન, ચપાયચય અને રોગપ્રતિકારકતાની વિભાવના વિકસાવી?