રેસર્પિન ...... નાં મૂળમાંથી મેળવવામાં આવે છે.
રાઉવોલ્ફિયા
ઓપિયમ
ફેરુલા અસાફોટિડા
કુરકુમા લોન્ગા
નીચે આપેલ પૈકી કયું અસંગત છે ?
સિન્કોના વનસ્પતિનાં કયા ભાગમાંથી કિવનાઇન મેળવવામાં આવે છે?
હાથીપગામાં પુખ્ત કૃમિ કેટલા સમય જીવે છે ?
$NACO$ નું પૂર્ણ નામ આપો :
દર્દશામક ઔષધ તરીકે ....... વપરાય છે?