રોગો અને રોગકારક સજીવોની યોગ્ય જોડ જોડો.

 

     વિભાગ  $- I$      વિભાગ  $- II$
  $(a)$   અમીબીયાસીસ    $(i)$  ટ્રીપોનેમા પેલીડમ
  $(b)$  ડીપ્થેરિયા     $(ii)$  ફક્ત જંતુરહિત ખોરાકનો ઉપયોગ
  $(c)$  કોલેરા     $(iii)$  $DT$ રસી
  $(d)$  સીફીલસ   $(iv)$  ઓરલ રીહાઈડ્રેશન થેરોપીનો ઉપયોગ

 

  • A

    $a - ii, b - iv, c - i, d- iii$

  • B

    $a - ii, b - i, c - iii, d- iv$

  • C

    $a - ii, b - iii, c - iv, d- i$

  • D

    $a - i, b - ii, c - iii, d- iv$

Similar Questions

એન્કોજિન્સ(oncogenes) ............ છે.

હિમોઝોઈન શું છે?

એન્ટીબોડીનું નિર્માણ કોના દ્વારા થાય છે?

નીચેના  પૈકી સંગત જોડ શોધો.

કોષકેન્દ્રવિહિન રુઘિરકોષોનું સર્જન ક્યાંથી થાય છે ?