સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટીટયુટ કયાં આવેલી છે?
લખનૌ
મદ્રાસ
મૈસૂર
કટક
ક્યો દુનિયાનો પ્રથમ દેશ છે જેને રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાજનનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ તરીક પ્રાપ્ત કરવા યોજનાઓ અને કાર્યકમોની શરૂઆત કરી?
સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા કયા કયા આયોજન દ્વારા પ્રજનનકીય સ્વાથ્ય માટે પ્રયાસો થઈ રહ્યા છે ?
$WHO$ પ્રમાણે કયા પ્રકારના સ્વાસ્થને પ્રાજનનિક સ્વાથ્યમાં સમાવાય છે.
શું તમે સહમત છો આપણા દેશમાં છેલ્લાં $50$ વર્ષોમાં પ્રજનન-સ્વાથ્યમાં સુધારો થયો છે ? જો હા, તો કેટલાંક સુધારા થયેલ ક્ષેત્રો જણાવો.
એમ્નિઓસેન્ટસીસ એ …… ની પ્રક્રિયા છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.