- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
medium
શું તમે સહમત છો આપણા દેશમાં છેલ્લાં $50$ વર્ષોમાં પ્રજનન-સ્વાથ્યમાં સુધારો થયો છે ? જો હા, તો કેટલાંક સુધારા થયેલ ક્ષેત્રો જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
આના કારણોમાં મૃત્યુદર, માતૃ મૃત્યુદર (maternal mortality rate $-MMR$) અને બાળમૃત્યુદર (infant mortality rate $-IMR$) માં ઘટાડાની સાથે-સાથે પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો છે.
Standard 12
Biology