તકતી વર્ધનશીલપેશી શું દર્શાવે છે?
બે સમતલમાં એકબીજાને કાટખૂણે અપનતિક વિભાજન
એક જ સમલતમાં અપનતિક વિભાજન
એક જ સમતલમાં પરિનતિક અને અપનતિક વિભાજન
ત્રિપરિમાણ્વિ વિભાજન
પતનની જગ્યા પર જોવા મળતું સંરક્ષણાત્મક સ્તર ..........છે.
જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?
ક્ષીરવાહિની ..........માં જોવા મળે છે.
હીસ્ટોજન સિદ્ધાંત પ્રમાણે પ્રકાંડનું અધિસ્તર ક્યાંથી બને છે?
પાર્શ્વીય મૂળ આ સ્તરમાંથી ઉત્પન્ન થાય છે.