અસંખ્ય અવર્ધમાન વાહિપુલો ધરાવતા મધ્યરંભને શું કહે છે?
યુસ્ટીલે
ડિકટીઓસ્ટીલે
એટેક્ટોસ્ટીલે
સોલેનોસ્ટીલે
..........માં જલવાહિનીથી જલવાહિનીકી અલગ હોય છે.
બાહિર્પોષવાહિ વિનાલરંભ .........માં જોવા મળે છે.
હિસ્ટોજન શેના ઘટકો છે?
જલવાહિનીકી જલવાહિનીનાં અન્ય ધટકોથી કઈ રીતે અલગ પડે છે?
વનસ્પતિનાં આંતરિક અભ્યાસ સાથે સંબંધિત વનસ્પતિશાસ્ત્રની શાખા હોય છે જેને .........કહેવામાં આવે છે.