નીચે પૈકી શાનો પર્ણરંધ્રીય ઉપકરણમાં સમાવેશ થતો નથી?
પર્ણારંધ્રીય છિદ્ર
રક્ષક કોષો
સહાયક કોષો
દૃઢોતકીય કોષો
દ્વિદળી અને એકદળી વાયુરંધ્રની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
આધારોતક પેશીમાં ................ નો સમાવેશ થાય છે.
અધઃસ્તરનું કાર્ય શું છે?
વનસ્પતિમાં અધિસ્તરીય પેશી તંત્રનો તે ઘટક નથી.
અધિસ્તરીય કોષો કેટલાંક વિશિષ્ટ કાર્યો કરવા માટે રૂપાંતર પામેલાં હોય છે. તેમાંના કેટલાકનાં નામ અને તેઓ દ્વારા કરવામાં આવતાં કાર્યો જણાવો.