શા માટે એકદળી વનસ્પતિ દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક બનાવી શકતી નથી ?
એકદળી વનસ્પતિઓમાં વાહિપૂલમાં એધા હોતી નથી.
તેમાં એધા હોય છે.
તેમાં જલવાહક અને અન્નવાહકનો અભાવ હોય છે.
તેમાં બાહ્યકનો અભાવ હોય છે.
કોષોની સંખ્યાને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પ્રકાંડરોમ..
વાતછિદ્રનું મુખ્ય કાર્ય ………... .
અધિસ્તરીય કોષો કેટલાંક વિશિષ્ટ કાર્યો કરવા માટે રૂપાંતર પામેલાં હોય છે. તેમાંના કેટલાકનાં નામ અને તેઓ દ્વારા કરવામાં આવતાં કાર્યો જણાવો.
આધારોતક પેશીમાં ................ નો સમાવેશ થાય છે.