વાહિની અને સાથીકોષો ........માં જોવા મળે છે
ટેરીડોફાયટા
$Gnetum$ (ગ્નેટમ)
$Ephedra$ (ઈફેડા)
આવૃત્ત બીજધારી
નીચેની આકૃતિને ઓળખો.
પ્રકાંડરોમ..
વાહિએધામાં કેટલા પ્રકારના કોષો રહેલા હોય છે?
વાયુરંધ્ર પ્રસાધન $=$
આ વાહિપુલમાં એક જ ત્રિજ્યા પર જલવાહક અને અન્નવાહક આવતા નથી.