કોષોનો સમૂહ ધરાવતી પેશી .........ધરાવે છે.
સમાન ઉત્પત્તિ અને કાર્યમાં અસમાનતા
અસમાન ઉત્પત્તિ અને કાર્યમાં સમાનતા
અસમાન ઉત્પત્તિ અને કાર્યમાં અસમાનતા
સમાન ઉત્પત્તિ અને મોટે ભાગે સમાન કાર્ય કરે છે.
વિવિધ પ્રકારની વર્ધનશીલ પેશીઓનાં સ્થાન અને કાર્ય જણાવો.
વર્ઘનશીલ પેશી $( \mathrm{Meristematic\,\, Tissues} )$ એટલે શું ? તેના વિવિધ પ્રકાર સમજાવો.
જે વર્ધનશીલ પેશી પરિપકવ પેશીઓની વચ્ચે જોવા મળે તે...
........ની ક્રિયાવિધીને કારણે પ્રકાંડની જાડાઈમાં વધારો થાય છે.
આંતર્વિષ્ટ વર્ધમાન પેશી તેની વચ્ચે હોય