......ને કારણે શેરડીનાં સાંઠામાં અલગ અલગ આંતરગાંઠની લંબાઈ અલગ અલગ હોય છે.
કક્ષકલિકાના સ્થાન
દરેક આંતરગાંઠ નીચે ગાંઠના પર્ણપત્રનું કદ
આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી
પરોહાગ્ર વર્ધનશીલ પેશી
ભ્રૂણીય અવસ્થામાં કોષો .........હોય છે.
અગ્રીય વર્ધનશીલ પેશી .....માં આવેલી હોય છે.
અગ્રીય વર્ધનશીલ પેશી ..........માં હાજર હોય છે.
કક્ષીયકલિકાનું નિર્માણ કઈ પેશીનાં કોષોમાંથી થાય છે?
ત્વક્ષેધા અને વહિપુલીય એધા .......