વર્ષનશીલ પેશીનું લક્ષણ
સેલ્યુલોઝની દિવાલ ધરાવતા સમવ્યાસી કોષો
આંતરકોષીય અવકાશ તથા રસધાની ગેરહાજર
સંચીત ખોરાક અને રંજકકણ ગેરહાજર
આપેલ તમામ
વર્ધનશીલ પેશીને કયા પ્રકારના કોષોના સમૂહ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે?
નીચેનામાંથી કોણ પાર્શ્વિય વર્ધનશીલ પેશી નથી?
વનસ્પતિમાં,નીચેનામાંથી કયુ વધુ પ્રમાણમાં સંપૂર્ણક્ષમતા દર્શાવે છે?
સપુષ્પ વનસ્પતિઓમાં ત્રણ મુખ્ય પેશીતંત્રોનાં નામ આપો. દરેક તંત્રમાં પેશીનાં નામ આપો.
પરિપકવ પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશી છે.