મૂળ,પ્રકાંડ,પર્ણોના પેશીય આયોજનને સમજવા તેના $.............$છેદ લેવામાં આવે છે.
સાચી જોડ ગોઠવો.
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$1$. એકદળી પ્રકાંડ |
$a$. ભેજગ્રાહિ કોષો |
$2$. એકદળી મૂળ |
$b$. કાસ્પેરીયન પટ્ટીકા |
$3$. એકદળી પર્ણ |
$c$. બહુસુત્રી વાહિપૂલ |
|
$d$. વાહિપૂલ સહસ્થ અને બંધ |
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ સહસ્થ વાહિપુલ
$(ii)$ દ્વિતીય વૃદ્ધિ
કોલમ$-I$ ને કોલમ$-II$ સાથે ગોઠવો:
કોલમ $- I$ | કોલમ $- II$ |
$(a)$ સક્રિય વિભાજન ક્ષમતા ધરાવતા કોષો | $(i)$ નલિકા પેશીઓ |
$(b)$ પેશી જેના દરેક કોષો રચના અને કાર્યમા એકસરખા છે | $(ii)$ વર્ધનશીલ પેશી |
$(c)$ જુદી જુદી જાતના કોષો ધરાવતી પેશી | $(iii)$ અષ્ઠિકોષો |
$(d)$ સાંકડો અવકાશ અને અતિશય સ્થુલિત દિવાલ ધરાવતા મૃત કોષો | $(iv)$ સરળ પેશી |
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો -
$(a)- (b)- (c)- (d)$
તફાવત જણાવો : પુલીય એધા અને આંતરપુલીય એધા