નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો :
$(i)$ મૂળ : મૂળરોમ :: પ્રકાંડ : ...........
$(ii)$ દ્વિદળી પ્રકાંડ : વર્ધમાન વાહિપુલ :: એકદળીય વનસ્પતિ : ....
પુખ્ત ચાલનીનલિકા જલવાહિનીઓથી કઈ રીતે જુદી પડે છે?
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
દ્રિદળી પ્રકાંડનું પરિચક્ર | દ્રિદળી મૂળનું પરિચક્ર | |
$A$ | મૃદુતક કોષો | મૃદુતક કોષો |
$B$ | દઢોતક કોષો | દઢોતક કોષો |
$C$ | દઢોતક કોષો | મૃદુતક કોષો |
$D$ | મૃદુતક કોષો | દઢોતક કોષો |
સાચા વાક્યો શોધો :
$(1)$ મૂળ અને પ્રરોહની ટોચનાં ભાગે આવેલી પેશીને અગ્રસ્થ વર્ધમાન પેશી કહે છે.
$(2)$ અગ્રસ્થ વર્ધમાન પેશીને દ્વિતીય વર્ધમાન પેશી કહે છે.
$(3)$ મૂળ અને પ્રરોહ જેવા પરિપકવ વિસ્તારમાં આવેલી અને પ્રાથમિક વર્ધમાન પેશી બાદ જોવા મળતી પેશી આંતર્વિષ્ટ વર્ધમાન પેશી છે.
$(4)$ પૂલીય એધા અને આંતરપૂલીય એધા પાર્શ્વીય વર્ધમાન પેશી છે.
નીચે આપેલા સ્થાન/ કાર્ય જણાવો :
$(i)$ કાસ્પેરિયન પટ્ટી
$(ii)$ કાંજીસ્તર અથવા મંડસ્તર