પતન સ્તર .........નું બનેલું છે.
ત્વક્ષા કોષો
દૃઢોતક પેશીયુક્ત કોષો
સ્થુલકોણક પેશીયુક્ત કોષો
મૃદુતકીય કોષો
પામ એ એકદળી વનસ્પતિ છે. છતાં તેનો ઘેરાવો વધે છે. શા માટે ? કેવી રીતે ?
હવાછિદ્રોના પૂરક કોષો ..........છે.
જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?
નિષ્ક્રિય વિસ્તારમાં $DNA $ નું પ્રમાણ ......હોય છે.
આધારોતક પેશીમાં ................ નો સમાવેશ થાય છે.