કઈ ઋતુ દરમિયાન વનસ્પતિમાં મહત્તમ વૃદ્ધિ થાય છે?

  • A

    ઉનાળો

  • B

    શિયાળો

  • C

    શરદ

  • D

    વસંત

Similar Questions

આ કાષ્ઠ આછા રંગનું, ઓછી ઘનતા, વધુ પ્રમાણમાં, વિશાળ અવકાશયુકત જલવાહિની ઘરાવતા હોય છે.

હવાછિદ્રોનાં પૂરક કોષો ........માંથી વિકસે છે.

કાષ્ઠ ખરેખર શું છે? 

વાહિએધાની પર્યાવરણીય ક્રિયાશીલતા ઉપર નીચેનાં તમામ કારકો અસર કરે છે, સિવાય કે

મધ્યકાષ્ઠ રસકાષ્ઠ થી કઈ બાબતમાં અલગ પડે છે?