સાથી કોષો .......સાથે સંબંધિત છે.
આવૃત્ત બીજધારી વનસ્પતિની જલવાહિનીકી
આવૃત્ત બીજધારીની જલવાહિની
અનાવૃત્ત બીજધારીની જલવાહિની
આવૃત્ત બીજધારીની ચાલની નલિકાઓ
નીચે પૈકી કયુ વિધાન સાચું છે?
ચાલની નલિકા સાથે ક્રિયાત્મક રીતે સંકળાયેલા કોષો કયા છે?
અનાવૃત્ત બીજધારીનું કાષ્ઠ છિદ્રવિહીન છે. કારણ કે .....
સ્થૂલકોણક પેશી શેમાં જોવા મળે છે?
સુઆયોજિત અને સુવિભેદિત, કોષરસ ધરાવતી રચના પણ કોષકેન્દ્રવિહીન ……