મૂળટોપ શેમાં જોવા મળતુ નથી?
હેલિહોક
પિસ્ટિઆ
સૂર્યમુખી
જાસૂદ
……માં રાળ (રેઝિન) વાહિનીઓ જોવા મળે છે.
આવરિત ગર્તો શેમાં જોવા મળે છે?
અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ……….. નો અભાવ હોય છે.
વૃક્ષની આયુ જેનાથી અંદાજી શકાય છે તે –
પાતળી દિવાલવાળા પથ કોષો ……….માં જોવા મળે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.