દરેક વાર્ષિક વલય .........ની બે પટ્ટીઓની બનેલી હોય છે.

  • A

    શરદ અને વસંત કાષ્ઠ

  • B

    સખત કાષ્ઠ અને રસ કાષ્ઠ

  • C

    જલવાહક અને અન્નવાહક

  • D

    ત્વક્ષા અને બાહ્યક

Similar Questions

.............માં દ્વિતીયક જલવાહકનું તરુણ સ્તર આવેલ છે.

મધ્યકાષ્ઠ માટે અસંગત છે.

અંતઃછાલ મુખ્યત્વે શાની બનેલી છે?

કઈ ઋતુ દરમિયાન વનસ્પતિમાં મહત્તમ વૃદ્ધિ થાય છે?

કેટલીક ઉંમરલાયક વનસ્પતિ વૃક્ષના થડ જોડે કેટલાંક જોડાયેલાં થડ હોય તેવું દેખાય છે. તે દેહધાર્મિક અથવા આંતરિક રચનાકીય અનિયમિતતા છે ? વિસ્તૃત રીતે સમજાવો.