એકદળી વનસ્પતિમાં આરોપણ શકય નથી, કારણ કે....
વાહિપુલ પ્રર્કિણ થયેલા હોય છે.
વાહિપુલો અવર્ધમાન હોય છે.
અધઃસ્તર દૃઢોતકીય હોય છે.
વાહિપુલો વર્ધમાન હોય છે.
એકદળી વનસ્પતિના મૂલાગ્રમાં કેટલા હિસ્ટોજન આવેલા હોય છે?
વાહિપુલોમાં એધાની હાજરી તેમને કઈ ક્ષમતા બક્ષે છે?
વાહિપુલ કે જેમાં અન્નવાહક પેશી જલવાહક પેશીની બંને બાજુએ જોવા મળે છે, તેને .....કહેવામાં આવે છે.
હીસ્ટોજન સિદ્ધાંત પ્રમાણે પ્રકાંડનું અધિસ્તર ક્યાંથી બને છે?
અછીદ્રીય કાષ્ઠ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?