શેમાં જટિલ પેશીઓ જોવા મળતી નથી?

  • A

    કેટલીક દ્વિઅંગીમાં

  • B

    ત્રિઅંગીમાં

  • C

    બધા જન્યુજનકમાં

  • D

    બધા જ બીજાણુજનકમાં

Similar Questions

વાહિપુલ કે જેમાં અન્નવાહકપેશી જલવાહક પેશી ફરતે ગોઠવાયેલી હોય છે, જેને .....કહેવામાં આવે છે.

એકપાર્શ્વસ્થ વર્ધમાન વાહિપૂલ અને યુસ્ટેલ $(Eustele)$  ..........માં હાજર હોય છે.

અછીદ્રીય કાષ્ઠ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

સામાન્ય બોટલ બૂચ ............ની ઉપજ છે.

ભૂમીય વનસ્પતિઓમાં રક્ષકકોષો બીજા અધિસ્તરીય કોષોથી …….... જુદાં પડે છે.