જીવંતકોષોમાં રહેલી યાંત્રિક પેશી કઈ છે?
દૃઢોતક
સ્થૂલકોણક
હરિતકણોતક
મૃદુતક
પ્રાથમિક અન્નવાહકક અને પ્રાથમિક જલવાહક વચ્ચે રહેલી વર્ધનશીલપેશી છે.
અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.
સ્થૂલકોણક પેશી દૃઢોતક પેશીથી કઈ રીતે જુદી પડે છે?
કઈ પેશીમાં સૌથી વધુ આંતરકોષીય અવકાશ હોય?
સ્થૂલકોણક પેશીમાં મળતું સ્થૂલન શેની જમાવટને લીધે હોય છે?