સપુષ્પી વનસ્પતિમાં જલવાહિનીકીનું કાર્ય શું છે?
ખોરાકનું વહન
વધારાના પાણીનો નિકાલ કરવો
પ્રકાશસંશ્લેષણ
પાણી તથા ખનીજનું વહન
વિસરીત છિદ્રીય કાષ્ઠ .........માં વિકસતી વનસ્પતિનું વૃદ્ધિનું લક્ષણ છે.
દ્વિદળી મૂળમાં બાહ્યકની દ્વિતીય વૃદ્ધિના બે કે ત્રણ વર્ષ પછી તે .....
નીચે આપેલા સ્થાન અને કાર્ય જણાવો :
$(i)$ રાળવાહિની
$(ii)$ પથકોષો
$(iii)$ આલ્બ્યુમિન કોષો
લિગ્નીફિકેશનની પ્રક્રિયા દ્વારા બાદ માં કોષ .....બને છે.
કોષોનો સમૂહ ધરાવતી પેશી .........ધરાવે છે.