અનાવૃત્ત બીજધારી વનસ્પતિનું રાળવાહિની .........નું દૃષ્ટાંત છે.
આંતરકોષીય અવકાશ
વિયુક્તિજાતગુહા
લયજાત ગુહા
રસધાની ધરાવતાં સંગ્રહિત પદાર્થો
શું પાઈનસ એ સદાહરિત વૃક્ષ છે ? ચર્ચા કરો.
સામાન્ય રીતે બાહ્યકના કોષ .....નો અભાવ ધરાવે છે.
દ્વિતીય જલવાહકનું પ્રમાણ દ્વિતીય અન્નવાહકની સરખામણીએ દર વર્ષે ........ઉદ્દભવે છે.
શેરડીના સાંઠામાં વિભિન્ન આંતરગાંઠની લંબાઈ જુદી - જુદી હોય છે, કારણ કે …...
દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહકની રચના અનુક્રમે ...હોય.