નીચે પૈકી કઈ પેશીમાં ખાસ પ્રકારની સ્થૂલિત દિવાલ જોવા મળતી નથી?

  • A

    મૃદુતક

  • B

    સ્થૂલકોણક

  • C

    તંતુઓ

  • D

    અષ્ટિકોષો

Similar Questions

આદિરસવાહિની અને અનુરસવાહિની એ કોના ઘટકો છે ?

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  એક્દળી મૂળનું મધ્યરંભ દ્રીદળી મૂળનું મધ્યરંભ
$A$ બર્હિરારંભી બર્હિરારંભી
$B$ અંતરારંભી અંતરારંભી
$C$ અંતરારંભી બર્હિરારંભી
$D$ બર્હિરારંભી અંતરારંભી

 

આ પેશીમાં શેનું સ્થૂલન થયેલ હોય છે?  

ચાલની નલિકા સાથે ક્રિયાત્મક રીતે સંકળાયેલા કોષો કયા છે?

નીચેનામાંથી ક્યું સ્થૂલકોણકમાં ગેરહાજર હોય છે ?