વાહિપુલ કે જેમાં અન્નવાહકપેશી જલવાહક પેશી ફરતે ગોઠવાયેલી હોય છે, જેને .....કહેવામાં આવે છે.
સમકેન્દ્રિત
સહસ્થ એકપાર્શ્વસ્થ
ઉભયપાર્શ્વસ્થ
અરીય
વર્ધમાન વાહિપુલોની લાક્ષણીકતા $.....$ ની હાજરી છે.
અન્નવાહક પેશીનું ભારણ ....ને સંબંધિત છે.
પેરનો ખાદ્યભાગ શેની હાજરીને લીધે કણિકામય હોય છે?
એક વનસ્પતિનો આડો છેદ નીચેના લક્ષણો દર્શાવે છેઃ
$(a)$ પુલીય આવરણ ધરાવતા, અસંખ્ય, વીખરાયેલા વાહીપુલ.
$(b)$ મૃદુતકીયકોષોનું બનેલ વિશાળ, જોઈ શકાતું આધારોત્તક
$(c)$ સહસ્થ અને અવર્ધમાનવાહીપુલો
$(d)$ અન્નવાહક મૃતકનો અભાવ
નીચે પૈકી વનસ્પતિનો પ્રકાર અને ભાગ ઓળખો :
કુકુરબીટા પ્રકાંડમાં વાહિપુલો .........હોય છે.