વનસ્પતિનાં આંતરિક અભ્યાસ સાથે સંબંધિત વનસ્પતિશાસ્ત્રની શાખા હોય છે જેને .........કહેવામાં આવે છે.
કોષવિદ્યા
અંતઃસ્થ રચના
શરીર વિજ્ઞાન
પરિસ્થિતિ વિજ્ઞાન
વાહિકિરણોની રચના કયા ક્રમમાં થાય છે?
ઔદ્યોગિક કાષ્ઠ ............ માંથી મેળવાય છે.
દ્વિતીય વર્ધનશીલ પેશીનો ઉદ્દભવ કયાંથી થાય છે?
અંત:સ્થ રચનાશાસ્ત્ર એટલે શું ? તેના અભ્યાસનું મહત્ત્વ સમજાવો.
હવામાંથી પાણીના શોષણ માટે સક્ષમ કોષદિવાલમાં કુંતલીય સ્થૂલયુક્ત પેશીને શું કહે છે?