ક્વિસેન્ટ ક્રિયાશીલ કેન્દ્રના કોષોની શું વિશિષ્ટતા હોય છે ?
ટ્યુનિકા (કંચૂક) માં વધારો કરવા નિયમિત રીતે વિભાજન પામે છે.
ઘટ્ટ કોષરસ અને સ્પષ્ટ કોષકેન્દ્ર ધરાવે છે.
પાતળો કોષરસ અને નાનું કોષકેન્દ્ર ધરાવે છે.
દેહની વૃદ્ધિ કરવા સતત વિભાજન પામે છે.
અનાવૃત બીજધારીમાં મુખ્ય જલવાહક ઘટક કયો છે?
ક્યા કોષો દ્વારા કક્ષ કલિકા બને છે?
કક્ષ કલિકા અને અગ્રકલિકા ......... ની ક્રિયાશીલતાને કારણે નિર્માણ પામે છે.
વનસ્પતિનાં આંતરિક અભ્યાસ સાથે સંબંધિત વનસ્પતિશાસ્ત્રની શાખા હોય છે જેને .........કહેવામાં આવે છે.
મૂળમાં મહત્તમ વૃદ્ધિ કયાં થાય છે?