ધારો કે, તમારા હાથમાં પેન્સિલ બોક્સ છે. તે વનસ્પતિ કોષ રજૂ કરે છે. તે કેટલા શક્ય તલોમાંથી કાપી શકાય ? રેખાઓ દોરીને તે કાપા દર્શાવો.
$(a)$ જો વનસ્પતિ કોષોને અલગ તલમાંથી કાપી શકાય તો તે અરીય સમરચના દર્શાવે છે.
$(b)$ જે વનસ્પતિ કોષને એકસરખા બે ભાગમાં કાપી શકાય તો તેને દ્વિપાર્ષીય સમરચના કહે છે.
હવા છિદ્રો ...........માં મદદ કરે છે.
કાસ્પેરિયન પટ્ટીકા ક્યાં જોવા મળે છે?
વાહિકિરણોની રચના કયા ક્રમમાં થાય છે?
વૃક્ષોમાં જીવરસનું લુપ્ત થવું ક્યા મહત્વના કાર્ય માટે જરૂરી છે?
.......માં સખત અધ:સ્તર જોવા મળે છે.