.........હોવાની બાબતમાં રસકાષ્ઠ મધ્યકાષ્ઠથી જુદું પડે છે.
ઘેરા અને અવાહક
નરમ અને અવાહક
હલકું અને વાહક
સખત, ઘેરા અને મંદવાહક
..........ની ક્રિયાવિધીને કારણે દ્વિદળી પ્રકાંડનાં બાહ્યકીય પ્રદેશમાં દ્વિતીય વૃદ્ધિ થાય છે.
.......માંથી ઉપત્વચા ઉદ્દભવે છે.
..........માં એધા $(Cambium)$ ગેરહાજર હોય છે.
શરદકાષ્ઠ ........દ્વારા વસંતકાષ્ઠથી અલગ પડે છે.
મધ્યકાષ્ઠ રસકાષ્ઠ થી કઈ બાબતમાં અલગ પડે છે?